કૉલેજમાં વડા પ્રધાનનો ફોટો ઉતારવાનો મામલો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : પુણેમાં ગવર્નમેન્ટ પોલિટેકનિકમાંથી સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવવા બદલ મનસેના યુવા નેતા વિરુદ્ધ પોલીસે નોંધેલા કેસ અને બે મનસૈનિકોની ધરપકડને પગલે દાદર અને માહિમ પરિસરમાં ભાજપના કાર્યકરો અને મનસૈનિકો વચ્ચે.....