મુંબઈ, તા. 1 : વરલી સ્થિત બેસ્ટના ડૉ. બાબાસાહેબ આંબેડકર 110 કેવી/33 કેવી રિસાવિંગ સ્ટેશનમાંથી અંદાજે રૂ. 1.69 લાખની કિંમતના બે તાંબાના કેબલ ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે એન. એમ. જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ......