રાણા, રેડ્ડી અને સુંદર પણ સામેલ : હાર્દિક હજુ અનફિટ : રિંકુ સિંહ સહિતના 8 ખેલાડી પડતા મુકાયા
મુંબઇ તા.1 : અફઘાનિસ્તાન વિરૂધ્ધની 3 મેચની ટી-20 શ્રેણીની ભારતીય ટીમ જાહેર થઇ છે. 15 ખેલાડીની ભારતીય ટીમમાં સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહનું પુનરાગમન થયું છે. નીતિશકુમાર રેડ્ડી, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરનો પણ ટીમમાં......