• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

સોનું ન ખરીદો; ફરી મોદીની અપીલ

સ્વદેશી અને આત્મનિર્ભર થવાથી આર્થિક તાકાત વધશે

નવી દિલ્હી, તા. 1 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર લોકોને સોનું ખરીદાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરીને દેશવાસીઓને 7.8 ટકાનો વિકાસદર પ્રાપ્ત કરવા બદલ  અભિનંદન પણ પાઠવ્યા છે. વડાપ્રધાને દેશવાસીઓની સંકલ્પ શક્તિ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ