• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

બોરીવલી-મલાડ વચ્ચે એસી લોકલ પૂર્વવત કરી ફેરી વધારવાની માગણી

પશ્ચિમ રેલવેએ નવા ટાઈમટેબલમાં એસી ટ્રેન બંધ કરવા સામે નારાજગી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : પશ્ચિમ રેલવેએ લોકલ ટ્રેનોના નવા જાહેર કરેલા ટાઈમટેબલમાં બોરીવલી, કાંદિવલી અને મલાડની એસી લોકલની ફેરીમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે ત્યારે વિસ્તારના રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બોરીવલી ચર્ચગેટ રૂટ પર એસી લોકલની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ