નવા ચહેરા સાથે કેટલાક ઈન્ટરનેશનલ ખેલાડી પણ સામેલ
મેલબોર્ન, તા.1 : ભારત પ્રવાસની ઓસ્ટ્રેલિયા એ ટીમ જાહેર થઇ છે. જેમાં પીટર હેડકસકોમ્બ, નેથન મેકસવીની, સેમ કોન્સટાસ, બ્રેંડન ડોજેટ, જાય રિચાર્ડસન અને ટોડ મર્ફી જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલા ખેલાડી સામેલ છે. ઓસ્ટ્રેલિયા એ ટીમ ભારત પ્રવાસમાં.......