મુંબઈમાં મેયરપદ માટે શિવસેના ઠાકરેના નગરસેવકોને ફોડશે
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 1 : આગામી નવરાત્રિમાં શિવસેના (ઠાકરે)ના 14 વિધાનસભ્યો અને મુંબઈ પાલિકાના કેટલાક નગરસેવકો પક્ષત્યાગ કરીને શિવસેનામાં સામેલ થશે એવી ચર્ચા શરૂ થઈ છે. શિવસેનાના ચૂંટણી ચિન્હ અંગે સર્વોચ્ચ.....