• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

સરકારી કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષાના મુદ્દે રાજ્યમાં આંદોલનોની ધમકી

મુંબઈ, તા. 2 : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ફરજિયાત હિન્દી પ્રાવીણ્ય પરીક્ષા રદ કરવા પરનો સરકારી ઠરાવ (જીઆર) પરીક્ષા સંબંધી બહાર પડાયેલા તમામ અન્ય જીઆર તેમ તમામ પરિપત્રો, હુકમો અને પત્રોને રદ......