કુણાલ ખેમુની સ્પાય કૉમેડી ફિલ્મ વાઈબના ટ્રેલર લૉન્ચની તૈયારીઓ ચાલી રહી છે. આ ફિલ્મના ટીઝરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને ટ્રેલર જોવાની ઉત્સુકતા વધી છે. ફિલ્મમાં બે જાસૂસો કુણાલ અને સ્પર્શ શ્રીવાસ્તવ ખાસ મિશન સાથે સંકળાયેલા હોય છે. ફિલ્મની ખાસિયત એ છે કે આમાં શર્મિલા ટાગોર........