• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

જરાંગેએ ભૂખ હડતાળ સમેટવાની કલેક્ટરની અપીલ ફગાવી

તમારું સન્માન પરંતુ સરકારના દૂત તરીકે ફરીથી આવતા

જાલના, તા. 2 (પીટીઆઈ) : મરાઠા અનામતની માગણી સાથે જાલનામાં ફરી એકવાર ભૂખ હડતાળ ઉપર બેઠેલા આંદોલનકારી મનોજ જરાંગેની તબિયત પાંચમા દિવસે લથડી હતી, કલેક્ટરે જરાંગેને ભૂખ હડતાળ છોડી દેવાની.....