• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

નેપાળમાં હિમખંડ ધસ્યાની 38 મિનિટ પછી મળ્યું હતું ઍલર્ટ!

વિનાશ માટે નેપાળે ભારત, ચીન અને અમેરિકા પાસે માગ્યું વળતર

નવી દિલ્હી, તા.2 : નેપાળમાં 26મી ઓગસ્ટે ત્રાટકેલા વિનાશકારી પૂરે ભારે ખાનાખરાબી મચાવી દીધી છે. આફતે હિન્દુ કુશ હિમાલય ક્ષેત્રની અર્લી વોર્નિંગ સિસ્ટમ (ચેતવણી પ્રણાલી) અને ભારત-ચીન-નેપાળ વચ્ચે સંયુક્ત.....