12મે માળેથી પડવા છતાં લોહી નહોતું અને માત્ર એક જગ્યાએ ઈજાના નિશાન કેમ?
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનનાં મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાના આદેશ મુંબઈ વડી અદાલતે આપ્યા છે. ઉપરાંત વડી અદાલતે આ પ્રકરણ અંગે છ વર્ષ સુધી એફઆઈઆર નહીં નોંધવા બદલ મુંબઈ પોલીસનો ઊધડો લેતા નિરીક્ષણ......