શાંઘાઇ, તા.2 : ભારતના યુવા શટલર લક્ષ્ય સેનની ચાઇના માસ્ટર્સના પહેલા રાઉન્ડમાં જ સફર સમાપ્ત થઇ છે. કેનેડાના ખેલાડી વિકટર લાઇ સામે બે સીધા સેટમાં 14-21 અને 7-21થી હારીને લક્ષ્ય સેન ટૂર્નામેન્ટની બહાર થયો છે. કેનેડાના આ ખેલાડી સામે લક્ષ્ય સેનની ચાર ટક્કરમાં......