• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

બાર્સિલોના સ્ટાર લામિન યમાલનો રેકૉર્ડ : એમ્બાપેથી આગળ થયો

નવી દિલ્હી, તા.2 : બાર્સિલોના ટીમના 19 વર્ષીય સ્ટાર સ્ટ્રાઇકર લામિન યમાલે ઇતિહાસ રચતા યુરોપીય ફૂટબોલ લીગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. યમાલે રાયો વૈલેકાનો વિરુદ્ધના લા લીગા મેચમાં બે શાનદાર ગોલ કર્યાં હતા. આથી તેની ટીમ બાર્સિલોનાનો.....