મુંબઈ, તા. 3 : મુંબઈ સેન્ટ્રલના બેલાસીસ રોડ પર આવેલા `ઓર્કિડ સિટી સેન્ટર મૉલ' મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોની કડક અમલવારી માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વ્યાપક અને સંકલિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, મૉલના તમામ ગોડાઉન, યુનિટ્સ અને દુકાનોના માલિકો, વિકાસકો, રહેવાસીઓને.....