ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર ફરી એકવાર `ધડક'ની યાદો તાજી કરી હતી. 2018ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મથી સાથે બૉલીવૂડમાં પ્રવેશનારા આ કલાકારોએ તાજેતરમાં જ ફિલ્મની જાણીતી ક્ષણને રિક્રિએટ કરી હતી. કલ્કી ફેશનના લેટેસ્ટ કેમ્પેન માટે આ જોડી ફરી સાથે આવી ત્યારે તેમના આ મજેદાર બિહાઇન્ડ-ધ-સીન્સ (બીટીએસ) ઇન્ટરેક્શને ચાહકોને.....