• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

અૉગસ્ટમાં પીએમઆઇ વધીને 54.1 થયો

રોજગારીમાં વૃદ્ધિ 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે

નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ): બિઝનેસની કામગીરી અને નવા અૉર્ડરના ટેકા દ્વારા માગ સંગીન બનતા દેશની સર્વિસીસ ક્ષેત્રની કામગીરી અૉગસ્ટમાં ઝડપી ગતિએ વિસ્તરી હતી જ્યારે બીજી બાજુએ રોજગારીમાં વૃદ્ધિ 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી હોવાનું એચએસબીસી ઇન્ડિયા સર્વિસીસ પીએમઆઇ સર્વેમાં જણાવાયું.....

ઇ-પેપરના નવા શુલ્ક