• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

આ વખતે મુંબઈમાં દહીંહંડીમાં 17 ગોવિંદા પથક નવ થર લગાવશે

મુંબઈ મહાનગરમાં આઠ ગોવિંદા પથકનો ઉમેરો

મુંબઈ, તા. 3 : જોગેશ્વરીની જય જવાન અને કોંકણનગર ગોવિંદા ટીમે ગયા વર્ષે દસ થરનો વિક્રમ ર્ક્યો હતો, પરંતુ દહીહાંડીમાં નવ થરની નવાઈ-રોમાંચ હજુ પણ યથાવત છે. દરેક ગોવિંદા ટીમનું નવ થરનું સપનું હોય છે. આ વર્ષે ઘણી ગોવિંદા ટીમે દહીહાંડી પહેલાં જ પ્રેક્ટિસ મેદાનોમાં અને પ્રેક્ટિસ શિબિરોમાં નવ થરનું સપનું સાકાર્યું....

ઇ-પેપરના નવા શુલ્ક