• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

પ્રથમવાર રમાનાર મહિલા ચૅમ્પિયન્સ ટ્રૉફીની મૅચ મુંબઈ અને વડોદરામાં આયોજિત થશે

આઇસીસીએ શ્રીલંકાથી આ ટુર્નામેન્ટ ભારત સ્થળાંતરિત કરી 

નવી દિલ્હી, તા.3: પ્રથમવાર રમાનાર મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકાથી સ્થળાંતરિત કરીને ભારતમાં રમાડવામાં આવશે. આઇસીસીએ આ મતબલની જાહેરાત કરી છે. મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં 6 દેશ વચ્ચેના તમામ મેચ 14થી 28 ફેબ્રુઆરી દરમિયાન મુંબઇ અને વડોદરામાં રમાશે. મુંબઇની વિખ્યાત બ્રેબોન સ્ટેડિયમ અને વડોદરાનું નવું....

ઇ-પેપરના નવા શુલ્ક