• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ઈસ્ટ-વેસ્ટ રેલ કોરિડોરથી મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી; ઔદ્યોગિક વિકાસને વેગ મળશે : રેલવેપ્રધાન

મુંબઈ, તા. 3  (પીટીઆઇ) : બજેટમાં જાહેર કરાયેલા નવા ઈસ્ટ-વેસ્ટ રેલવે કોરિડોરની ડિઝાઈન એવી રીતે બનાવાઈ છે કે આ યોજનાથી મહારાષ્ટ્રના કેટલાય વણખેડાયેલા, ઔદ્યોગિક વિસ્તારો તેમ જ ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સંપર્ક અને પરિવહન સરળતાથી થઈ શકશે, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. નવી સીએસએમટી-સાવંતવાડી એક્સપ્રેસને.....

ઇ-પેપરના નવા શુલ્ક