સોની ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ ક્રાઈમ પેટ્રોલના સંચાલક તરીકે અભિનેતા અજય દેવગણ છવાઈ ગયો છે. આ નવી ભૂમિકામાં અજય ગુનાખેરીથી પ્રેરિત કેસની છણાવટ કરીને સમજ આપે છે. અજયે જણાવ્યું હતું કે, આ શોની ખાસિયત એ છે કે આમાં દરેક એપિસોડની વાર્તા સત્ય ઘટના પરથી પ્રેરિત હોય છે. કેટલીક વાર્તાઓ જોઈને.....