અંબાણી પરિવારે મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પૂજાથી લઈને કૃષ્ણ જન્મ, ગરબા-દાંડિયાની રમઝટ તથા મટકી ફોડવાની ઝલક જોવા મળે છે. જન્મોત્સવ માટે ચાંદીનું પારણું......