• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને ફાઈનાન્સિયલ ટેક્નૉલૉજીનો વિકાસ કરવાનું લક્ષ્ય : વડા પ્રધાન

વિપરીત વૈશ્વિક માહોલ વચ્ચે દેશની પ્રગતિનો શ્રેય ફિનટૅકને પણ મળે છે : નરેન્દ્ર મોદી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : આપણે હવે ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને ફિનટૅક ક્ષેત્રમાં ગહન સંશોધન કરવું પડશે. ડિજિટલ ઈન્ડિયાની સફળ ગાથા હવે નવી સિસ્ટમમાં પ્રવેશી રહી છે. આપણે આપણી તમામ શક્તિ, ઉપલબ્ધ તકો અને સમાન વિતરણને કેન્દ્ર સ્થાને રાખી આગામી પેઢીને અનુરૂપ ફાઈનાન્સિયલ.....

ઇ-પેપરના નવા શુલ્ક