• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

માગ અને પુરવઠાના આંકડાની રાહે પામતેલ વાયદો સ્થિર

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 8 : મલેશિયન પામતેલ બોર્ડના ઉત્પાદન અને નિકાસના આંકડાની રાહે બજાર સ્થિર હતી. ઉત્પાદન પર હવામાનને લગતું જોખમ અને સોયાતેલમાં મજબૂતીએ બજારને ટેકો આપ્યો હતો. જ્યારે વેપારીઓ નવા સંકેતો માટે માગ અને પૂરવઠાના આંકડાની......

ઇ-પેપરના નવા શુલ્ક