પશ્ચિમ રેલવેએ વિશેષ અભિયાનથી શરૂ કરી કવાયત
મુંબઈ, તા. 8 : મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે. જો કે આજે પણ દૈનિક ટિકિટ, રિટર્ન ટિકિટ કે માસિક પાસધારકોને સ્વતંત્ર અકસ્માત વીમા સંરક્ષણ નથી. રેલવે અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં લઈ દરેક પ્રવાસીને ઓછા પ્રીમિયમમાં અકસ્માત......