ભાજપ મુંબઈ મહિલા મોરચાના સેક્રેટરીની મેયરને પત્ર લખી માગણી
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વની આજથી શરૂઆત થઈ છે ત્યારે અહિંસાના આ પર્વમાં 10થી 15 સપ્ટેમ્બર એટલે કે પર્યુષણના છેલ્લા પાંચ દિવસ મુંબઈના કતલખાના બંધ રાખવાની માગણી ભાજપ મુંબઈ.....