• બુધવાર, 24 જૂન, 2026

`રાષ્ટ્ર નિર્માતા ગૃહિણીનું અવમૂલ્યન ન થાય'

§  સુપ્રીમ કોર્ટે સડક દુર્ઘટનામાં જીવ ગુમાવનારી ગૃહિણીઓને અપાતા વળતરની નીતિ બદલી

નવી દિલ્હી, તા. 11 : દેશભરમાં સડક દુર્ઘટનામાં જીવ ગુમાવનારી ગૃહિણીઓના પરિવારોને મળતા વળતરને લઈને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઘર સંભાળનારી મહિલાઓને રાષ્ટ્ર નિર્માતાનો દરજ્જો મળવો જોઈએ. કોર્ટે સાફ કહ્યું હતું કે ગૃહિણીઓનાં કામની તુલના કોઈ કુશળ શ્રમિકના રોજથી....