• બુધવાર, 24 જૂન, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારની આશાએ સેન્સેક્ષ 1700 પૉઈન્ટ્સ ઊછળ્યો

મુંબઈ, તા. 12 : ઈરાન સરકાર સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી મેહરે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની વાટાઘાટો ચાલી રહી હોવાના સમાચાર આવ્યા બાદ શુક્રવારે સવારથી જ સેન્સેક્ષ અને નિફ્ટીમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. સત્રના અંતે સેન્સેક્ષ 1695.40 પોઈન્ટ્સ (2.30 ટકા) વધીને 75,527.95 પોઈન્ટ્સ....