જીનિવામાં કરાર થશે; ટ્રમ્પનો દાવો : તહેરાનનો નનૈયો
બંને દેશો દ્વારા 14
મુદ્દા સાથે શાંતિ કરારનો મુસદ્દો જાહેર
તહેરાન, તા. 12 (એજન્સીસ)
: પાછલા ત્રણ માસ કરતાં વધુ સમયથી અમેરિકા - ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત નજીક
આવી રહ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે આજે 14 મુદ્દા ધરાવતા શાંતિ કરારનો મુસદ્દો જાહેર
કરવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા ઇરાન ઉપર લાદવામાં આવેલા આર્તિક અંકુશો અને નાકાબંધી
દૂર કરવામાં આવ્યા બાદ....