કાકોલીએ કહ્યં : એનડીએને સમર્થન આપશું; મમતા પાસે લોકસભામાં હવે માત્ર આઠ સાંસદ
નવી દિલ્હી, તા. 14 : દોઢ દાયકા સુધી પશ્ચિમ બંગાળ પર એકચક્રી શાસન કરનાર મમતા
બેનરજીનો માળો આખરે વિખાઇ ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના 28 પૈકી 20 વિદ્રોહી લોકસભા સાંસદાએ
પક્ષથી છેડો ફાડી નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇ)માં વિલયનું એલાન
કર્યું હતું. ઘોષણા બાદ બળવાખોર જૂથના નેતા....