• મંગળવાર, 28 જુલાઈ, 2026

બૅન્ક અૉફ બરોડાના લાખો ગ્રાહકોનો ડેટા ડાર્ક વૅબ ઉપર લીક થયો

બૅન્કની ખામીયુક્ત ઈ-મેઈલ સેવાનો હૅકરોએ લાભ ઉઠાવ્યો

મુંબઈ, તા. 27 (એજન્સીસ) : દેશની અગ્રણી સરકાર હસ્તક જાહેર ક્ષેત્રની બૅન્ક અૉફ બરોડાના લાખો ગ્રાહકોની માહિતી (ડેટા) અને આંતરિક દસ્તાવેજો ડાર્ક વૅબ ઉપર લીક થયા હોવાની માહિતી સાયબર સિક્યુરિટી રીસર્ચર અને આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોએ આજે આપી હતી. બૅન્કની ઈ-મેઈલ વ્યવસ્થા ખામીભરેલી હોવાના કારણે ડેટા....