પ્રાથમિક ધોરણે બન્ને ચલણની એક એક અબજ નોટો બજારમાં આવશે
મુંબઈ, તા. 27 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે રિઝર્વ બૅન્કને પોલિમર એટલે કે વિશેષ
પ્રકારની પ્લાસ્ટિક આધારિત ચલણી નોટો ચલણ તરીકે પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપી છે. સરકારના
જણાવ્યા અનુસાર, પ્રારંભિક તબક્કામાં દસ અને વીસ રૂપિયાની પોલિમર નોટોની પ્રાદેશિક
ધોરણે ચકાસણી કરવામાં આવશે. બન્ને મૂલ્યની એક-એક અબજ....