બાળક સહિત પાંચ જણ ઘાયલ; પોલીસે તપાસ હાથ ધરી
સિયાટલ, તા. 27 : અમેરિકાના સિયાટલમાં એક ફૂડ ફેસ્ટિવલ દરમિયાન થયેલા ગોળીબારમાં
ત્રણ લોકોનાં મોત થયાં હતાં. એક બાળક સહિત અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના `સ્પેસ
નીડલ' નજીક યોજાયેલા `બાઇટ ઓફ સિયાટલ' ફેસ્ટિવલના અંતિમ કલાકો દરમિયાન બની હતી. કોઈની
અટકાયત કરવામાં આવી છે કે કેમ તે હજુ સ્પષ્ટ....