194 પેસેન્જર સાથેના વિમાનનું સુરક્ષિત ઉતરાણ થતાં હાશકારો
રાજકોટ, તા. 27: આજે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે રાજકોટ આંતરરાષ્ટ્રીય
એરપોર્ટના એટીસી વોચ ટાવર પર `મેડે.. મેડે..' નો કોલ આવતા અધિકારીઓ તેમજ એરપોર્ટ પર
ઉપસ્થિત સૌકોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. દુબઈથી મુંબઈ આવતી ક્રુ મેમ્બર અને પેસેન્જર
મળી 194 લોકો સાથેની ઈન્ડિગો એરલાઈન્સની ઈન્ટરનેશનલ....