સંસદ કૂચમાં લાઠીચાર્જ પર અદાલતનો નિર્દેશ; સ્વતંત્ર તપાસ કરો : પોલીસ પર હુમલા પણ અયોગ્ય
નવી દિલ્હી, તા. 27 : સુપ્રીમ કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચતા નિર્દેશમાં જણાવ્યું
હતું કે, પ્રદર્શનકારીઓ પર પોલીસની બર્બરતા
યોગ્ય ઠેરવી ન શકાય. શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું નાગરિકોનો બંધારણીય અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે જંતરમંતર પર 20 જુલાઈની સંસદ કૂચ
વખતે પોલીસ લાઠીચાર્જ સંબંધિત અરજીઓની સુનાવણી કરતાં...