નિતેશ તિવારી દિગ્દર્શિત અને રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણમ્ના ફર્સ્ટ લૂકમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકની પણ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મનું સંગીત અૉસ્કાર વિજેતા હેન્સ ઝિમર અને એ. આર. મહેમાન તૈયાર કરી રહ્યા છે. આમ છતાં નવાઈની વાત એ છે કે આ ફિલ્મમાં એક પણ ગીત નથી. મેકર્સે ફિલ્મમાં માત્ર ભજન અને શ્લોકનો.....