સાકિબ સલીમ અને હુમા કુરેશી ભાઈ-બહેન છે અને તેમણે સાથે મળીને સલીમ સિબ્લિંગ્સ નામનું નિર્માણ ગૃહ શરૂ કર્યું છે. સાકિબે પોતાના બેનર હેઠળ બનેલી ફિલ્મ બેબી ડૂ ડાઈ ડૂનું ટીઝર રજૂ કર્યું છે, જેમાં હુમા મહિલા ખૂનીની ભૂમિકામાં છે. અગાઉ આ ટીઝર રાજકુમાર રાવની ફિલ્મ માલિક સાથે લિન્ક થયું હતું પણ હવે તેને સત્તાવાર રીતે.....