એમએક્સ પ્લેયર ભારત રત્નથી સમ્માનિત ઉદ્યોગપતિ જહાંગીર રતનજી દાદાભાઈ તાતા (જેઆરડી) પર સિરીઝ બનાવી રહ્યું છે. આ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા નસીરુદ્દીન શાહ જોવા મળશે. જેઆરડીની 121મી જન્મજયંતી (29 જુલાઈ) એ એમએક્સ પ્લેયરે ફિલ્મનું ફર્સ્ટ લૂક જાહેર કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર.....