નેટફ્લિક્સની સિરીઝ મંડલા મર્ડર્સે સૌનું ધ્યાન ખેચ્યું છે. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં વાણી કપૂર પોલીસની અને શ્રિયા પિલગાંવકર રુકમિનીની ભૂમિકામાં છે. જોકે, શ્રિયાનો લૂક અને ઠસ્સો જોઈને તેના માતા-પિતા સચીન અને સુપ્રિયા અચંબિત થયા હતાં. આમાં રહસ્યમય નગર ચરણદાસપુરની વાર્તા છે જેમાં થતી હત્યાઓ સદીઓ જૂની ગુપ્ત.....