તાજેતરમાં યોજાયેલા સંગીતમય કાર્યક્રમ હાજરી -2026માં ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ માટે પ્રથમ વાર તેમના શિષ્યો એ. આર. રહેમાન, હરિહરન, સોનુ નિગમ અને શાન એક મંચ પર એકત્રિત થયા હતા. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનની પાંચમી પુણ્યતિથિ પર શિષ્યોએ હાજરી આપી….