કૉમેડિયન ઝાકિર ખાને તાજેતરમાં હૈદરાબાદના કાર્યક્રમમાં કૉમેડીમાંથી બ્રેકની જાહેરાત કરી છે. છેલ્લા એક દાયકાથી સતત લાઈવ શો કરતાં ઝાકિરે હવે કારકિર્દીમાં પૉઝ લેવાનો નિર્ણય કર્યો છે. તેણે જણાવ્યું હતું કે, હું લાંબા બ્રેક પર જઈ રહ્યો છું જે કદાચ, 2028-29 કે 2030 સુધી હશે. કેટલાક કામકાજ પૂરા કરવા અને તબિયત પર ધ્યાન…..