સાઉદી આરબના રિયાધમાં યોજાયેલા જોય એવૉર્ડ્સ 2026માં અભિનેતા શાહરુખ ખાન હૉલીવૂડની હસ્તીઓ સાથે જોવા મળ્યો હતો. આ એવૉર્ડ સમારંભની વીડિયો ક્લિપ્સ વાયરલ થઈ છે અને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલી કેટલીક તસવીરોમાં શાહરુખ અમેરિકન ગાયિકા કેટી પેરી અને નેટફ્લિક્સની સિરિઝ…..