• શનિવાર, 10 મે, 2025

ભારતીય ટેક્સ્ટાઈલ્સ ક્લાધિંગને હવે બ્રિટનમાં જકાતમુક્ત પ્રવેશ

§  ભારતની નિકાસ વધવાની સંભાવના : મેટેક્સિલ 

મુંબઈ, તા. 9 : સતત ત્રણ વર્ષની વાટાઘાટો બાદ ઈન્ડિયા-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) ગત છઠ્ઠી મે નક્કી થઈ છે. આથી ભારતીય ટેક્સ્ટાઈલ્સને હવે બ્રિટન જકાતમુક્ત પ્રવેશ મળી શકશે. આથી યુકે માર્કેટમાં ભારતનો હિસ્સો વધશે, એમ મેનમેઈડ ઍન્ડ ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ એક્સ્પોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (મેટેક્સિલ)ના ચૅરમૅન શાલીન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ