• મંગળવાર, 15 જુલાઈ, 2025

ફૂટપાથ પર પાલિકાએ મોટો સ્ટોલ મૂકવાથી નવજીવન સોસાયટીના રહેવાસીઓ પરેશાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : મુંબઈ સેંટ્રલમાં આવેલી નવજીવન સોસાયટીના ગેટ પાસે કોઈકે એક મોટો સ્ટોલ મૂકી દેવાથી અહીંના રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે. અહીં પહેલેથી આરેના ચાર સ્ટોલ છે અને અનેક ગેરકાયદે ફેરિયા બેસે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ