• શુક્રવાર, 20 જૂન, 2025

સાઠે કૉલેજની સ્ટુડન્ટે ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી કે કોઈએ ફેંકી?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : વિલે પાર્લે ઈસ્ટમાં આવેલી સાઠે કૉલેજના ત્રીજા માળેથી ગુરુવારે સવારે 21 વર્ષની નાલાસોપારામાં રહેતી કૉલેજ સ્ટુડન્ટે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. સીસીટીવી કૅમેરામાં સ્ટુડન્ટ કૉલેજના ત્રીજા માળના પેસેજમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ