10 કન્ટેનરમાંથી 160 મેટ્રિક ટન માલ જપ્ત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ
ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની મુંબઈ ઝોનલ યુનિટે ગેરકાયદે ચીનથી આયાત કરેલા ખરાબ ક્વોલિટીના
રૂા. 6.5 કરોડની કિંમતના રમકડાં 10 કન્ટેનરમાંથી જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ડીઆરઆઈને બાતમી મળતાં મુંદ્રા, હઝીરા અને કંડલા બંદરમાં સર્ચ અૉપરેશન હાથ ધરી….