મુંબઈ, તા. 29 : આ મહિને મુંબઈમાં વાહનોની સંખ્યા 53 લાખ પર પહોંચી ગઈ છે, જેમાં પ્રતિ કિલોમીટર રોડ પર 2648 વાહનોની ઘનતા છે. પરિવહન વિભાગના અધિકારીઓ કહે છે કે, છેલ્લા છ મહિનામાં લગભગ બે લાખ વાહનો ઉમેરાયાં છે. કુલ વાહનો જેમાં બધી શ્રેણીઓનો સમાવેશ થાય છે તેમાં ફક્ત ટુ વ્હીલર્સનો હિસ્સો.....