મુંબઈ, તા. 29 : સુપ્રીમ કોર્ટે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટના તાજેતરના આદેશ સામે રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી)ને ફગાવી દીધી હતી, જેનાથી મ્હાડા દ્વારા નિયુક્ત ડેવલપર દ્વારા ગોરેગાંવની 141 એકર જમીનના પુનર્વિકાસનો માર્ગ મોકળો થયો છે. હાઉસિંગ અૉથોરિટીએ તાજેતરમાં જ.....