આરોપી પાસેથી પેઈન કિલર ટ્રામાડોલ ટેબ્લેટ જપ્ત
મુંબઈ, તા. 29 (પીટીઆઈ) : મુંબઈની એન્ટિ
નાર્કોટિક સેલ (એએનસી)ની આઝાદ મેદાન યુનિટ દ્વારા અંધેરી જેબી સર્કલ પર છાપો મારી રૂા.
બે કરોડની કિંમત ધરાવતી 1,11,440 ટ્રામાડોલ ટેબ્લેટ સાથે બે ગુજરાતી સહિત કુલ ત્રણની
ધરપકડ કરી હતી. ભારત સરકારે નશો કરવામાં થતા ઉપયોગને કારણે આ પેઇનકિલર તરીકે વપરાતી....