• ગુરુવાર, 31 જુલાઈ, 2025

કૉંગ્રેસના વરપુડકર ભાજપમાં, કૈલાસ ગોરંટયાલ બે-ત્રણ દિવસમાં જોડાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુરેશ વરપુડકર આજે ભાજપમાં જોડાયા છે. વરપુડકર પરભણી જિલ્લાના આગેવાન છે. ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ અને મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં વરપુડકર ભાજપમાં જોડાયા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ